વણશોધાયેલ ચોખા ચોરીના આરોપીઓને ગણતરીના સમયમાં પાડી મુદામાલ રીકવર કરતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી બોર્ડર રેન્જ કચ્છ – ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પુર્વ કચ્છ – ગાંધીધામ નાઓ દ્વારા શરીર સંબધી / મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓ આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અન્વયે ઈ.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી.ઝાલા સાહેબ અંજાર વિભાગ – અંજાર તથા શ્રી પોલીસ ઇન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ – એ ગુ.ર.નં ૧૧૯૯૩00૭૨૨૦૪૪૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ -૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો તા .૨૬ / ૦૫ / ૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જે ગુનો પણ શોધાયેલ હોય જેથી આ કામેના આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે પોલીસ સ્ટાફની અલગ – અલગ ટીમની રચના કરી પોલીસ ઇન્સ્પેકટરથી પી.એન.ઝીઝુવાડીયા સાહેબનાઓની સુઝ બુઝ તેમજ ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે ચોર મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન ખાનગી રાહે હકિકત આધારે નીચે મુજબના આરોપીઓને ઉપરોક્ત ગુના કામે ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . * ચોરીમાં ગયેલ મુદામાલ * ચોખાની પ્લાસ્ટીકની ૫૦ કિ.ગ્રા.વજનની બોરીઓ નંગ -૨૫૦ કિ.રૂ. ૧,૮૭,૫૦૦ / પકડાયેલ આરોપીઓ * ( ૧ ) હનીફ કાસમ કુંભાર ઉ.વ .૨૮ ૨ હે . ભુતેશ્વર ભીડ નાકાની બાજુમાં ભુજ ( ૨ ) કલ્પેશ લક્ષમણભાઈ ૨ બા ૨ી ઉ.વ. ૨૨૨ હે ગામ વાવલ તા.સમી જી પાટણ ( 3 ) અમીત ગારો ચૌધરી ઉ.વ. ૩૫ રહેકા પી એસ એલ ઝુપડા ગાંધીધામ ( ૪ ) દિનેશ હેગાભાઈ ભરવાડ ઉ.વ ૨૩ ૨ હે હાલે કાર્ગો યાદવનગર ઝુપડા ગાંધીધામ મુળ ૨ હે ભ ૨ વાડવાસ વારાહી તા સાંતલપુર પાટણ ( ૫ ) સંજય ઉર્ફે શૈલેષ લીમ્બાભાઇ ભરવાડ ઉ.વ .૨૧ રહે હાલે જવાહરનગર જખદાદાના મંદિ ૨ તા . ગાંધીધામ મુળ રહે જેકડા તા સાંતલપુર જી . પાટણ * પકડવાના બાકી આરોપીઓ * ( ૧ ) કાસમ ઉર્ફે મામો ઇશાક સોતા રહે કંડલા તા . ગાંધીધામ ( ૨ ) સલીમ જે કાસમ ઉર્ફે મામો નો માણસ ( પાર્ટનર ) ( 3 ) સલીમ અદ્રેમાન કુંભાર ૨ હે ભીડનાડા ભુજ

રિકવર મુદામાલ * ( ૧ ) ચોખાની પ્લાસ્ટીકની ૫૦ કિ.ગ્રા.વજનની બોરીઓ નંગ -૨૦૦ કિ.રૂ .૧,૫૦,૦૦૦ / ( ૨ ) ટ્રક નંબર જીજે ૦૯ એ.વી .૩૭૫૬ કિ.રૂ .૬,00,000 / ( 3 ) મોબાઇલ ફોન નંગ- ૦૬ કિ.રૂ .૨૩,૫૦૦ / કુલ કિ.રૂ. ૭,૭૩,૫૦૦ / ઉપરોકત કામગીરીમાં શ્રી પી.એન.ઝીંઝુવાડીયા પોલીસ ઈન્સપેક્ટર ગાંધીધામ બી ડીવીજન પોલીસ સ્ટેશન તથા સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ . તને ૨ાજસિંહ ચૌહાણ તથા લાખાભાઈ ઘાંઘર તથા ભરતકુમા ૨ ભાટી તથા પ્રવિણસિંહ જાડેજા તથા પો.કોન્સ . પ્રદિપસિંહ ઝાલા તથા રવિભાઈ પરમાર તથા હિરેનભાઈ મહેશ્વરી તથા વિષ્ણુસિંહ ચૌહાણ નાઓ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામા આવેલ છે . તા .૨૮ / ૦૫ / ૨૦૨૨