ભુજ માં સરપટ નાકા બહાર જુગાર રમતો ખેલીયો ઝડપાયો.

તા : ૨૮.૭.૧૮ : નો બનાવ
ભુજ શહેરના સરપટ નાકા બહાર મોલુવાડી મસ્જીદ ની બાજુમાં લતીફશા સરઘસ શેખ (ઉ.વ.૩૩, રહે. શેખ ફળિયું સરપટનાકા બહાર ) એ જાહેરમાં ગેરકાયદેસર રીતે વરલી મટકા મીલન બજાર આંક ફરકનો જુગાર રમી રમાડી રોકડા રૂ. ૯૪૦/- તથા ડાયરી ,પેન અને એક મોબાઈલ ફોન એમ ફુલ્લ મળી રૂ.૧૨૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપીની રેઇડ દરમિયાન ધરપકડ કરી હતી. ભુજ સીટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.