આડેસર પાસે ટેમ્પો ટ્રેઇલર નું અકસ્માત; એકનું મોત, એક ઇજા ગ્રસ્ત.
આડેસર સાંતલપુર હાઇવે પર આવેલી એકતા હોટેલ સામે પુરપાટ જઇ રહેલા જીજે 8 ઝેડ 7051 નંબરના ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જઇ રહેલા એચઆર 47 સી 4881 નંબરના ટ્રેઇલરમાં પાછળના ભાગે અથડાતા ટેમ્પો ચાલક શ્રવણજી બળવંતજી ઠાકોરનું ઘટના સ્થળેજ મોટ નીપજ્યું હતું અને તેની સાથે ક્લીનર કીર્તિજીને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બાબતે આડેસર પોલીસે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના જમણાપાદરાના ચંદનજી લીલાજી વાઘેલાની ફરિયાદ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.