મોબાઈલ નંબર ડાયવર્ટ મુદ્દે યુવાન પર થયો હુમલો.
તા : ૨૩.૭.૧૮: નો બનાવ
રાપરના કનેડાનગર સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષના ભરત પરષોત્તમ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો ફોન સ્વીચ ઓફ થાય બાદ કનેડા સોસાયટીમાં જ રહેતા પ્રદીપ મણિલાલ મારાજ ના ફોન પર ડાયવર્ટ થઈ ગયો હતો તે બાબતે પ્રદીપે તેની પાસે આવી તે ટેરો ફોન મારા નંબર પર ડાયવર્ટ કેમ કર્યો છે કાઈ તકલીફ છે તેમ કહી ભૂંડી ગાળો આપી છરી તથા ધારીયાથી ઘ મારવાની કોશિશ કરી હતી ઘાથી બચવા જતા છરી ઘરતના ડાબા હાથમાં લાગતા ચીરાઈ ગયો હતો. આ ઘટના રાપર પોલિસ સ્ટેશને નોંધાઇ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.