બારોઇની મહિલાનું બસની સીટ પરથી પડી જતા મોત.

તા :૨૨.૭.૧૮: નો બનાવ

મુન્દ્રા તાલુકાના બારોઇમાં વહેલી સવારે સોલાર કંપનીમાં જતી ક્રિશ્વન મહિલા જેમ્સ કાફૂલેન જોન (ઉ.વ.૪૬, રહે અષ્ટવિનાયક કોમ્પ્લેક્સ રૂમ નં.209 બારોઇ મુન્દ્રા) કંપનીની બસમાં સીટ પરથી કોઈ કારણોસર પડી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવાઈ હતી જ્યાં તેને સારવાર મળે તે પહેલાજ તબીબે મૃત જાહેર કરી હતી.

પ્રાથમિક તપાસ અંગે તેને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાયું હતું અને અગાઉ પણ એક એટેક આવી જવાથી તે મહિલા હૃદય સંબધિત દવાઓ પણ લેતા હતા.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *