ભુજના કુકમા ગામે નોકરી પર અચાનક ગભરામણ થતા એક શખ્સનું મૃત્યુ.
તા :૨૩.૭.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાના કુકમા ગામે મનોજ નટવરલાલ ટાંક (ઉ.વ.૪૦રહે.કુકમા) પોતાની નોકરી પર હતા ત્યારે અચાનક ગભરામણ થઇ તથા પસીનો છૂટવા લાગ્યો હતો જેથી તેની સાથે કામ કરતા મનોજ લખમસિંહ ટાંક તેમને સારવાર માટે કુકમા ડો. કમલ સાહેબ પાસે લઈ ગયેલ હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ આવતા ફરજ પરના ડોકટર શ્રી એ તેને મૃત જાહેર કર્યો હતો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.