પૂર્વ ધારાસભ્ય જયંતી ભાઈ ભાનુશાલી થયેલ કેશમાં નવો વળાંક

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાઈ ભાનુશાલી ઉપર જે દુષ્કર્મનો કેશ કરવામાં આવ્યો છે. તેમાં ફરી નવો વળાંક આવ્યો છે ત્યારે પીડિતાના પતિ દ્વારા જે આક્ષેપો કરાયા છે તે તદન ખોટા છે અત્યારે મને સાથ દેવા વાળો કોઈ નથી ને જયંતી ભાઈ ભાનુશાલી વિર્રુદ્ધ ફરિયાદ કર્યા છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.