ભુજના હમીરસર તળાવમાં આજે બપોરના સમયે 2 યુવાનો નહાવા પડ્યા હતા જેમાંથી એક યુવાન ડૂબ્યો હતો

ભુજના હમીરસર તળાવમાં આજે બપોરના સમયે 2 યુવાનો નહાવા પડ્યા હતા જેમાંથી એક યુવાન ડૂબ્યો હતો સ્થાનીકેથી ફાઈયર વિભાગને જાણ કરાતા ટિમ દ્વારા ડૂબી ગયેલ યુવાનની શોધખો હાથ ધરાઈ હતી તો 2 કલાકની જહેમત બાદ યુવાનનો મૃત દેહ મળી આવ્યો હતો અંદાજીત 32 થી 33 વર્ષનો યુવાન હોવાનું અનુમાન લગાવાયું હતું ફાઈયર વિભાગ દ્વારા ઘટના સંદર્ભે યુવાનની ઓળખ અને આગળની કાર્યવાહી માટે પોલીસને જાણ કરાઈ હતી
