ભુજના કુકમા પાસે ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું

ભુજના કુકમા પાસે ડમ્પર અને બોલેરો વચ્ચે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સ્થનિકેથી મળતી માહિતી પ્રમાણે ભુજ તાલુકાના કુકમાં પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર જય રહ્યો હતો ત્યારે પાછળથી આવતી બોલેરો ધડાકા ભેર અથડાઈ હતી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો સ્થાનિકે ટ્રાફિક જામ સર્જાઈ હતી સમગ્ર ઘટના અંગે પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી

ડમ્પર અને બોલેરો વચ્ચે સર્જાયો અકસ્માત

ભુજ-અંજાર હાઇવે પર કુકમા રેલવે ફાટક નજીક બન્યો બનાવ

પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી