ભુજના એક વિસ્તારમાં એક શખ્સ દ્વારા એક વ્યક્તિને મારવામાં આવ્યા છરીના ઘા

More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com
>>>બ્રેકિંગ ન્યૂઝ>>>
ભુજના પ્રમુખસ્વામી નગરમાં રહેતા તેજ કૈલાશભાઈ ઠક્કર જેઓ ભાવેશ્વર નગરમાં રહેતા લલિત વ્યાસ પાસેથી રૂપિયા માંગતો હોવાથી ઉઘરાણી કરવા ગયેલ ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ જેમાં લલિત વ્યાસે તેજ કૈલાશભાઈ ઠક્કરના હાથમાં છરીનો ઘા માર્યો હતો જેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો જેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.