આજે અબડાસાના મુખ્ય મથક નલિયા માં કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

ધારણા કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી