મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું “ગરવી ગુજરાત 2022 મેગા એક્ઝિબિશન”નું ઉદ્ઘાટન

ઉત્તર ગુજરાતના મહેસાણામાં સૌ પ્રથમવાર સાયન્ટિફિક એક્ષ્પોનું આયોજન
યુવાનો-ઉદ્યમીઓને એક્ષ્પોના આયોજન બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રી
સ્ટાર્ટ-અપ, ઈ-ગવર્નન્સ અને ઈલેક્ટ્રોનિક મેન્યૂફેક્ચરિંગ ડિજિટલ ઈન્ડિયાનો પાયો – મુખ્યમંત્રીશ્રી
ત્રણેય ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર – મુખ્યમંત્રીશ્રી
ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ત્રીજી વાર “બેસ્ટ પર્ફોમર સ્ટેટ – મુખ્યમંત્રીશ્રી
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ગુજરાત અવ્વલ – મુખ્યમંત્રીશ્રી
નાગરિકોને ડિજિટલ એક્ષ્પોની મુલાકાત લેવાનો મુખ્યમંત્રીશ્રીએ કર્યો અનુરોધ
ગાંધીનગર ખાતેનો ડિજિટલ એક્ષ્પો ૧૧ જુલાઈ સુધી ચાલશે