બેફામ ચાલતા ટ્રકે ઘરની બહાર સૂતેલા લોકોને કચડી નાખ્તા 6 લોકો ના મોત 

png-clipart-traffic-collision-aviation-accidents-and-incidents-car-single-vehicle-accident-accident-angle-driving

copy image

ઉતરપ્રદેસના ચિત્રકૂટ જીલ્લામાંથી અમુક લોકો લગ્ન સમાંરભમાં ભાગ લેવા આવ્યા હતા ને રોડના કિનારે બેઠા હતાં તે દરમિયાન અચાનક કોઈ પિકઅપ ટ્રક આવ્યો અને વૃક્ષ સાથે અથડાતાં ઘટના સ્થળે જ 5 લોકોના કમકમાટી ભરીયા મોત. જ્યારે એક ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નિપજયું. આ ઘટનામાં સીએમે મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલને 50 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે.