ભુજમાં આવેલ વાલ્મીકિ નગરમાં આગ ભભૂકી..

તારીખ : ૯/૭/૨૨ના વહેલી સવારે ૩:૨૫ થી ૪:૨૦ વાગ્યાના અરસામાં ભુજ માં આવેલ વાલ્મીકિ નગરમાં પ્રાથમિક શાળાની બાજુમાં જ્ઞાનગર ગુસાઈના મકાનમાં આગ લાગતાં ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આ કામગીરીમાં પરાગ જેઠી, મામદ જત, રમેશ ગાગલ, સોહમ ગોસ્વામી જોડાયા હતા.