મુન્દ્રા માં 350 કરોડનું 70 કિલો ડ્રગ્સ ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યું.
જાણવા મળતી વિગતો મુજબ મુન્દ્રા પોર્ટ પર આવેલ કન્ટેનરમાં 350 કરોડનું 70 કિલો ડ્રગ્સ ગુજરાત ATS દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે તો આ કન્ટેનર દુબઈના જેબેલ અલી પોર્ટથી આવ્યું હતું અને આ કન્ટેનર મુન્દ્રા પોર્ટથી નીકળયા બાદ જાણ થઇ હતી ત્યારે ગુજરાત ATS દ્વારા આ ડ્રગ્સ ને ઝડપી પાડ્યો હતો તો આ ડ્રગ્સ કપડાની અંદર છુપાવીને આવ્યું હતું જેની તટસ્થ તાપસ કરી અને આ સફળતા ગુજરાત ATS એ મેળવી હતી અને 350 કરોડનું 70 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું તો આ બાબતે વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.