ભુજ તાલુકાનાં ઝૂરા ગામે જુગાર રમતા પકડાયા શિવસેના પ્રમુખ

હાલમાં જયારે જુગાર રામનારો ઉપર પોલીસ દ્વારા લાલા આંખ કરવામાં આવી છે તેવામાં ભુજ તાલુકાનાં ઝૂરા ગામે જુગાર રમતા તત્વો પર LCB એ દરોડા પાડેલા જાણવા જેવી વાત તો એ છે કે આ દરોડામાં શિવસેનાના પ્રમુખ એવા માધુભા સોઢા પણ ઝડપાયા છે અને તેમના સહિત અન્ય 12 લોકો ઝડપાયા છે. આરોપિયો વિરુદ્ધ પોલીસ એ કાર્યવાહી શરૂ કરેલ છે અને ફરિયાદ ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશન મધ્યે નોંધવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *