ગાંધીધામ શહેરમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે દારૂનો ધંધો
કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં ઠેકઠેકાણે ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આ ચાલતા ખુલ્લેઆમ અડ્ડા અને બુટલેગરો ઉપર કોની મહેરબાની આ બાબતે અમારી કચ્છ કેરની ટીમ કરશે પર્દાફાશ તો આ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યુઝ આજે અમારો પ્રસારણ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ 7 નંબર ઉપર અને GTPL ઉપર 72 નંબર રાત્રે 10:30 થી 11:00 સુધી અને ગાંધીધામ GTPL માં 99 ઉપર રાત્રે 8:30 થી 9:00 વાગ્યા સુધી તથા આહીર કેબલ ઉપર 1 નંબર ઉપર રાત્રે 8:30 થી 9:00 અને KDN માધાપર માં 57 નંબર ઉપર સાંજે 8:30 થી 9:00 વાગ્યા સુધી.
