શું લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થસે ?

એકસાથે ચૂંટણી યોજવા બાબતે પૂર્ણવિરામ મુક્તા મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવત જણાવે છે કે કોઈ ચાન્સ નથી કારણે કે કાયદાની રીતે જયા સુધી વ્યવસ્થા ગોઠવાય નહીં ત્યાં સુધી શકય નથી. સી.ઇ.સી. ઓ.પી.માથુરે પણ જણાવ્યુ કે લોકસભા ચૂંટણી યોજવા માટે તેના 14 માસ અગાઉથી તૈયારી રાખવાની હોય છે. પંચ પાસે માત્ર 400 વ્યક્તિનો સ્ટાફ છે. જોકે, ચૂંટણીના કામ માટે જોતરવામાં આવે છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *