નગરપાલિકા દ્વારા બનાવામાં આવેલ નાળુ કેટલું કામનું
ભુજ શહેરના જયુબેલી સર્કલ પાસે અંતે કાટમાળ હટાવી નાળુ બનાવાયું ભુજમાં આવેલ જ્યુબેલી સર્કલ પાસે જ્યાં યુનિયન બેન્ક તથા IDBI બેન્ક તથા અન્ય શો રૂમો આવેલા છે ત્યાં પાસે છેલ્લા કેટલા સમય થી ગટર લાઇન નું કામ ચાલી રહ્યું હતું.

અહી નગરપાલિકા દ્વારા કાટમાળ કાઢી નાળુ બનાવ્યું છે. નાળુ બનાવ્યું છે તે સારીવાત છે પરંતુ આ નાળા ની અંદર ગટરની ચેમ્બરો આવેલી છે જે વરસાદી પાણી નિક્ળવામાં આવરોધ રૂપ બની શકે છે. તેવું લાગી રહ્યું છે.