ફોનમાં વાત કરતા-કરતા બેદરકારી ગફલત ભરી પોતાની તેમજ બીજાની જીંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા આરોપીને પકડી પાડતી નખત્રાણા પોલીસ

પોલીસ કોન્સ્ટેબલ મુકેશસિંહ ગાંડાજી પરમાર સ.મો.સા.થી નખત્રાણા ટાઉન વિસ્તારમાં વથાન ચોક સામે રોડ ઉપર ટ્રાફિક કામગીરીમાં હતા તે દરમિયાન એક હીરોહોન્ડા કંપનીની મો.સા. ચાલક મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા મો.સા. ચલાવી આવતો હોઇ જેને હાથનો ઈશારો કરી ઉભો રખાવેલ અને તેનું નામઠામ પૂછતા મજકુર પોતે પોતાનું નામ પ્રેમજીભાઈ પુનાભાઈ ઓઢાણા ઉંમર વર્ષ 32 રહે રામદેવનગર તાલુકો નખત્રાણા વાળો હોવાનું જણાવેલ મજકુરને પોતાના કબ્જાની ગાડી રજીસ્ટર નંબર gj-12-a q-4126 વાળી મોબાઈલ ફોનમાં વાત કરતા-કરતા ચલાવવા બાબતે પૂછપરછ કરતા મજકુર કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં અને મજકુર ઇસમ પોતાના કબ્જાની મોટર સાયકલ મોબાઇલ ફોનમાં વાત કરતા-કરતા પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવેલ હોઇ જેથી મજકુર ઇસમને અટકાયતી ના કારણોની જાણકારી આપી ધોરણસર અટક કરેલ

જેથી મજકુર પ્રેમજીભાઈ પુનાભાઈ ઓઢાણા ઉંમર વર્ષ 32 રહે રામદેવનગર તાલુકો નખત્રાણા વાળો પોતાના કબ્જાની ગાડી રજીસ્ટર નંબર gj-12-aq-4126 મોબાઈલ ફોનમાં વાત કરતા-કરતા બેદરકારી અને ગફલત ભરી રીતે પોતાની તેમજ બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવી પકડાઈ ગયેલ હોઇ જેથી તેના વિરુદ્ધ આઈ પી સી કલમ 279 તથા એમ વી એક્ત કલમ 177,184 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.