અંજાર તાલુકાના મેઘપર કુંભારડી સીમ માં ગેરકાયદેસર ગટર લાઈન નાખવામાં આવી.
અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ની સીમ માં આવેલ બંસી વિલા સોસાયટી દ્વારા સાંગ નદી મા ગેરકાયદેસર ગટર લાઈન નાખવા માં આવી.
જાણવા મળતી વિગતો અનુસાર અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ની સીમ માં આવેલ બંસી વિલા સોસાયટી દ્વારા સાંગ નદી મા ગેરકાયદેસર ગટર લાઈન નાખવા માં આવી જે ગટર લાઈન નાખવા માં આવી તે ગટર લાઈન ની મંજુરી સાંગ નદી મા નાંખવા માટે અંજાર નગરપાલિકા ની મંજુરી લીધા વગર ગટરોનું ગેરકાયદે રીતે કામ કયુઁ છે.
નગરપાલિકા ના ચિફ ઓફિસર ના સતત સંપર્ક સાંધતા તેવો દવારા સાંગ નદી મા ગટર લાઈન નાખવા અંગે નો કોઈ ઠરાવ નથીં કરવામાં માં આવેલ.
જે કામ બાબતે મેઘપર ગામ તલાટીશ્રી નો સંપર્ક કરતાં તેઓએ કાંઈપણ કહેવાનું ટાળ્યુ. તો શું સરકારી કચેરી ઓની મિલી ભગત થી આ ગેરકાયદેસર ગટર લાઈન નાખવા માં આવી.