જાણો શા માટે ભડકયા ડોનલ ટ્રમ્પ ગૂગલ ઉપર

અમેરિકના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલ ગૂગલથી નારાજ છે. તેમની ફરિયાદ છે કે ગૂગલ તેમની ઇમેજ ખરાબ કરી રહ્યું છે. જેના કારણે તે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પનું કહેવું છે.
