ભુજની સરકારી કચેરીઓ માં જોવા મળ્યો સફાઈનો અભાવ

ભુજની તમામ સરકારી કચેરીઓમાં સફાઈના નામે મીંડું જેવી કે બહુમાળી ભવન કચેરી, ભુજ નગરપાલિકા, ભુજ મામલેત દાર ઓફિસ તમે જયા જશો ત્યાં તમને સફાઈનો અભાવ જોવા મળશે. જો સરકારી કચેરીઓ માં જ સફાઈ નથી મળતી તો પછી ભુજ શહેરમાં આપણાં ને કયા સફાઈ જોવા મળે. ભુજ શહેરમાં લગભગ જગ્યાએ કચરા ના ઢગલા તેમજ ગંદકી જોવા મળે છે. ત્યારે હાલમાં જ સાતમ આઠમ નો મેળો આવી રહ્યો છે. ત્યારે ભુજની અંદર કે હમીરસર તળાવ માં પણ સફાઈ જોવા મળતી નથી.