ભચાઉ માથી ઝડપાયો ચોરાઉ બાઈક સાથે 1 શખ્સ.

0
626f000f-e6d5-4259-ad23-33219377e660

ભચાઉ શહેર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન બટિયા તળાવ પાસેના રોડ પરથી ચોરાઈ બાઈક સાથે 1 શખ્સની ધરપકડ કરવામાં આવી. જ્યારે અન્ય શખ્સને શોધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *