ભુજ જી.કે. હોસ્પિટલના કર્મચારી દ્વારા 1 હજારની માંગણી કરવામાં આવી.

ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાં માં અમૃત યોજના કાર્ડ બનાવી આપવા માટે રૂપિયા 1000 હજારની માંગ કરવામાં આવી હતી. ત્યારે વચેટિયા કર્મચારીઑ દ્વારા ગરીબ માણસોને લુટવામાં આવે છે. ત્યારે ભુજની અંદર રહેતા જમીલાબેન દ્વારા જી.કે. ની અંદરથી એક વ્યક્તિ કમલેશભાઈ દ્વારા તેમના પાસે હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી. જમીલાબેન દ્વારા રૂપિયા આપવાની ના પાડતા. આ વ્યક્તિ દ્વારા ખરાબ વાણીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને અમે જનરલના માણસો છીએ તેવું કહેવામા આવ્યું હતું. તો આ બેનને જનરલ હોસ્પીટલમાં બોલાવામાં આવ્યા અને ત્યાર બાદ કહેવામા આવ્યું કે જો રૂપિયા ન હોય કાર્ડ પાછો આપી જાવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *