ભુજના મોટા બંધ પાસે જારીઓ લગાવવામાં આવી છે

ભુજના મોટા બંધ પાસે જે જારીઓ લગાવવામાં આવી છે. તે અત્યંત સુંદર દેખાઈ રહી છે. કચ્છ કલેક્ટર શ્રી ના આદેશ બાદ મોટા બંધ ઉપર જારીઓ લગાડવામાં આવી છે. તેને રંગબેરંગી કલર લગાડીને શુશોભિત કરવામાં આવી છે. પરંતુ હાલમાં તો કચ્છમાં વરસાદ ખેચાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. પણ જયારે વરસાદ પડશે અને મોટા બંધમાં પાણીનો ધોધ વહેશે ત્યારે એ નજારો આખો અલગ દેખાશે.