સામખીયાળી પોલીસ દ્વારા 5 ખેલીઓને ઝડપી પડાયા

સામખીયારી પોલીસ દ્વારા મકડા વાળી વિસ્તારમાં જુગાર રમતા 5 ખેલીઓને ઝડપી પડાયા જાણવા મળતી વિગતો મુજબ નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ આપેલ સૂચના અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મુજબ આધારે આધોઈ મકડા વિસ્તારમાં લાઇટના અજવાળે નીચે પૈસા પાના વડે તીનપત્તિ જુગાર રમતો હોવાની બાતમી મળેલી જેમાં 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *