કેરા તા,ભુજ હર ધર તિરંગા 75 મોં આઝાદી કા અમૃત મહોત્સવ આખાં દેશમાં ઉજવાઈ રહ્યો છે ક્યાંક તિરંગા યાત્રા તો ક્યાંક બીજા કોઈ પ્રોગ્રામ કરી ઉજવણી કરાઈ રહી છે

કેરા તા,ભુજ હર ધર તિરંગા 75 મોં આઝાદી કા અમૃત મહોત્સવ આખાં દેશમાં ઉજવાઈ રહ્યો છે ક્યાંક તિરંગા યાત્રા તો ક્યાંક બીજા કોઈ પ્રોગ્રામ કરી ઉજવણી કરાઈ રહી છે રાષ્ટ્રધ્વજ આપણું સ્વાભિમાન છે આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં જોડાઈને દેશ ભક્તિની ભાવના વ્યક્ત કરીએ અને હર ધર તિરંગા લહેરાવીએ જેના અંતર્ગત કેરા ખાતે આવેલ એચ.જે.ડી. કોલેજ ના વિદ્યાર્થીઓ,વિદ્યાર્થીનીઓ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરાયું હતું હર ધર તિરંગા અભિયાન ના ભાગરૂપે ગામ લોકો પણ ને તિરંગા આપી આ અભિયાન મા જોડાવા અપીલ કરી હતી