ભુજ શહેરમાં આવેલ ભૂતેશ્વરની પાછળની સાઇડમાં ગૌમાસ ઝડપી પડાયો

0
745a2c06-e898-41bd-9f89-58d7e39da1c5

ભુજ શહેરમાં આવેલ ભૂતેશ્વરની પાછળની સાઇડમાં ધમધમતા કતલખાના માથી હિન્દુ યુવા સંગઠન અને ગૌ સેવા કમાન્ડો ફોર્સના ભાઈઓ દ્વારા ગૌમાસ ઝડપી પડાયો. આ વિસ્તારમાં અગાઉ પણ 15 થી 16 વખત ગૌમાસ સ્કૂટરની અંદરથી ઝડપી પડાયો. આ માસ ઝડપાયા બાદ કસાઈઓને જામીન પર છૂટા કરી દેવામાં આવે છે. ત્યારે આવા કસાઈઓ ઉપર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી અને આ કતલખાના બંધ કરવા જોઈએ તેવું ગૌપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *