ભુજ શહેરમાં RTO સર્કલ પાસે આવેલ આર્મીના પહેલા ગેટ સામે નવજાત બાળક મૃત હાલતમાં મળ્યું
ભુજ શહેરમાં RTO સર્કલ પાસે આવેલ આર્મીના પહેલા ગેટ સામે નવજાત બાળકમાં મૃત હાલતમાં કચરાના ઢગમાં માં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને માનવ જયોતના પ્રમુખ શ્રી પ્રબોદ ભાઈ ઘટના સ્થળે પહોચી આવ્યા હતા અને આ બાળકને જી.કે. જનરલ PM માટે ખસેડાયો હતો. આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે.
