ગાંધીધામમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે દારૂનો ધંધો
ગાંધીધામ શહેરમાં આવેલ શાંતિલાલ ગોડાઉન પાસે ખારી રોહર ગામ માથી દેશી દારૂ વેચવા આવેલ બુટલેગરો મુદામાલ મૂકી નાસી ગયેલ હતા જયારે બીજી બાજુ રેલ્વે પાટાની બાજુમાં મીઠી રોહર પાસે દારૂ ધંધો કરવા આવેલ બુટલેગરો અમારા કેમેરા મેન જોઈ ફરાર થઈ ગયા હતા. આ દારૂ નો ધંધો ખરેખરમાં કોની રહેમ નજર નીચે ચાલી રહ્યો છે શું આમાં જે તે તંત્રની સાઠગાંઠ છે તેવી લોક મુખે ચર્ચા.
