ખંભાળિયામાંથી સાત જુગારીઓ ગંજીપતા વડે જુગાર રમતા પકડાયા
 
                
ખંભાળિયા શહેરમાં સોનલ માતાજીના મંદિર વાળી ગલીના ચોકમાં બેસીને રાત્રિના અંદાજે બે વાગ્યાના અરસામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપતા વડે જુગાર રમતા તાલબ વાલીમામદ સંઘાર, અસલમ રજાક સંઘાર, સલીમ ગફાર ગજણ, સલેમાન ઈશા તુરક, સિકંદર ઈશાભાઈ ભીખલાણી, સબીર ઉમર શેખ અને ગફાર સીદીક ગજણ નામના સાત ઇસમોને પકડી પાડી, કુલ રૂપિયા 7,760 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 
                                         
                                        