ભાજપ માથી શંકરસિંહ વાઘેલાના પુત્ર આપ્યું રાજીનામું

ભાજપ માથી શંકરસિંહ વાઘેલાના પુત્ર આપ્યું રાજીનામું જાણવા મળતી વિગત મુજબ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હું વ્યક્તિગત કારણોથી ભાજપમાંથી રાજીનામું આપું છું.