પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ


મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ-કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજા૨નાઓએ અંજાર વિભાગમાં પ્રોહીબીશનની બદી નેસ્તનાબુત કરવા તથા પ્રોહીબીશનના વધુમાં વધુ કેશો ક૨વા સુચના આપેલ હોય જે આધારે એ.બી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના માણસોને પ્રોહિબીશનના વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ ને મળેલ બાતમી આધારે સુંદરપુરી ગાંધીધામ ખાતેથી પ્રોહી મુદામાલ પક્ડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મુદામાલનું વર્ણન:મેક્ડોવેલ્સ નં.૧ વ્હીસ્કી ઓરીજીનલ ફોર સેલ ઇન પંજાબના માર્કાવાળી ૭૫૦ મી.લી.ની ७२ બોટલ કિંમત રૂપિયા ૨૭,000/, મોબાઈલ નંગ,૨ કિંમત રૂપિયા ૫૫૦૦/કુલ્લ કિ. રૂ.૩૨,૫૦૦/