ભુજ જી.કે.ના પાર્કિંગમાંથી 80 હજારની મોટર સાયકલની તસ્કરી

લોટસ કોલોનીમાં રહેતા અસલમભાઇ ઇશાકભાઇ સમા સાંજે જી.કે.જનરલ હોસ્પિટલામં તેમના ભાઇ સારવાર અર્થે દાખલ હોવાટી પોતાની માલિકીની 80 હજારની કિંમતની મોટર સાયકલ જી.કે.ના પાર્કિગમાં પાર્ક કરીને ભાઇને મળવા હોસ્પિટલ અંદર ગયા તે દરમિયાન અડધા જ કલાકમાં કોઇ અજાણ્યો ઇસમે બાઇકની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.