માંડવીના નાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોના નામની જમીન પર પાવરગ્રીડ કંપની દ્વારા ટાવર નાખવામાં આવ્યા.
Cellphone tower icon w emitting pinging transmission waves

માંડવી તાલુકાનાં નાના ભાડાયા ગામ ખાતે ખેડૂતોના નામે જે જમીનો છે. તેમની ઉપર પાવરગ્રીડ કોર્પારેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ટાવરો નાખવામાં આવી રહ્યા છે ત્યારે આજે ગામલોકો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો શું ખેડૂતોની જમીનો ઉપર આમને આમ દબાણો થતાં રહેશે. તો ખેડૂતોની જમીનો ઉપર આવી રીતેના કબ્જો કરવામાં આવી રહ્યો છે. જયારે ખેડૂતો આનો વિરોધ કરવા કંપની ગયા તો કંપની દ્વારા પોલીસ બોલાવામાં આવી. તો શું દરેક જગ્યાએ આવી કંપનીઓ વાળા ખેડૂતોની જમીનો લૂંટતા રહેશે તેમને કેવા વાળો કોઈજ નથી તો માંડવી તાલુકાનાં ભાડિયા ગામે પણ આવોજ બનાવ બન્યો છે. જેમાં ખેડૂતોની જમીનો ઉપર ટાવરો લગાવામાં આવી રહ્યા છે.