થોરીયારી સીમમાં સરકારી જમીનના ટાંકામાથી ૩.૧૯ લાખનો શરાબ પકડાયો.

રાપર તાલુકાનાં થોરીયારીની સીમમાં આવેલ સરકારી પડતર જમીન કે ઇસમો ભોગવટો કરે છે. તેના બનેલ આર.સી.સી. ટાંકામાથી ૩.૧૯ નો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે શખ્સો હમેશાની જેમ હાથમાં આવ્યા નથી. એલસીબીએ જણાવ્યુ હતું કે, પ્રાપ્ત થયેલ માહિતીના આધારે એલસીબીએ થોરીયારીની સીમમાં સરકારી પડતર જમીન કે શખ્સોના ભોગવટામાં વછે તેમાં બનેલ અંડરગ્રાઉન્ડ ટાંકામાં દરોડો પાડીને રૂ. ૩૧૯૮૦૦/-ની રપર બોટલ શરાબ ૨૩૧૬ કવાટરિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પણ શખ્સો રામ વજા ભરવાડ( રહે,પલાસવા )અને પૂના ભાણા ભરવાડ (રહે, રાપર )હાજર મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *