કુકમામાં દવાખાનામાં રખાયેલી ગૌશાળા માટેની દાનપેટી તેમાં રહેલી રોકડ રકમની ઉઠાંતરી.

ભુજ તાલુકાનાં કુકમાં ગામે ડો. રમેશભાઈ મણિભાઈ પટેલના દવાખાનાની બહાર રાખેલ કુકમા ગૌશાળા માટેની દાનપેટી તેમાં રહેલી રોકડ રકમ સાથે ઉપાડી જવાઈ હતી.ત્યારે કુકમાં ગામે ડો. રમેશભાઈ પટેલની જી.એમ.પી.હોસ્પિટલની બહાર રખાયેલ કુકમાં ગૌશાળા માટેની દાનપેટી ગત તા 13 થી 20 તે દરમિયાન ચોરી જવાઈ હતી. આ દાનપેટીમાં રૂ. 1500 જેવી રોકડ રકમ હોવાનું ફરિયાદમાં નોંધાવાયું  છે. પદ્રર પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *