કપિલ શર્માએ જાહેર કરી લગ્નની તારીખ

કોમેડીના બાદશાહ અને બહુ ચર્ચિત શો ધી કપિલ શર્મા શો ના કોમિડિયન કપિલ શર્મા 12 ડિસેમ્બરના રોજ બંધાસે લગ્નના બંધનમાં હાલમાં જયારે બૉલીવુડ સુપર સ્ટાર દિપીકા પદુકોણ અને રણવીર સિંહ એ પોતાના લગ્નની જાહેરાત કરી ત્યારે આ વર્ષમાં કપિલ શર્માએ પણ જાહેરાત કરી નાખી છે લગ્ન ના બંધન માં જોડાવાની. તેમની મંગેતર નું નામ ગિન્ની છે તેવું જાણવા મળ્યું છે.