ગાંધીધામમાં જુગારનો ખેલ ખેલતા 3 શખ્સો રોકડા ૪૩૦૦ સાથે ઝડપાયા.

ગાંધીધામના નવીસુંદરપૂરી તલાવડી વિસ્તારમાં ગંજી-પાનાનો જુગાર રમતા ૩ શખ્સો રોકડા ૪૩૦૦ સાથે ઝડપાયા.એ ડિવિઝન પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે,નવીસુંદરપૂરી તલાવડી વિસ્તારમાં ગલ્લીમાં ગંજીપાનાનો જુગાર રમતા શંકર ગેમર વણકર, ગિરિ બબા વણકર અને કિશન મોતી સોલંકીને રોકડા રૂ. ૪૩૦૦ સાથે ઝડપી પાડ્યા હતા.