મોટી ચિરઈમાથી રૂ.૨૩૫૨૦/- નો શરાબ ઝડપાયો.

ભચાઉ તાલુકાનાં નાનીચિરઈમાં ગ્રામ પંચાયતના મકાનમાથી પોલીસે રૂ. ૨૩૫૨૦ /-નો શરાબ ઝડપી પાડ્યો હતો. પણ દરોડા દરમ્યાન આરોપી એલસીબીના હાથમાં આવ્યો નથી. ભચાઉ પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે મોટીચિરઈમાં કોલીવાસની બાજુમાં ગ્રામની પંચાયતના મકાનમાં પોલીસ રેડ પાડીને રૂ. ૨૩૫૨૦/- ની કિંમતનો ૩૬ બોટલ શરાબ,૪૮ ક્વાટરિયા ઝડપી પાડ્યા હતા. આરોપી વિરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા હાજર મળ્યો નથી.