નવા ગામના યુવતીની છેડતી કરી આબરૂ લેવાની કોશિષ.

0
rape667036974861322742242.jpg

ભચાઉના નવાગામના યુવતીની છેડતી કરી આબરૂ લેવાની કોશીષ કરનાર આરોપી સામે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ભચાઉ પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, નવાગામમાં રહેતા ૨૪ વર્ષીય યુવતીની નરેન્દ્ર નાનજી કોલી નામના આરોપીએ છેડતી કરી આબરૂ લેવાની કોશીષ કરી હતી. ભોગ બનનાર નોધાયેલી ફરિયાદના મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *