મુન્દ્રા તાલુકાના છસરા ગામે બે જૂથો વચ્ચે ભારે અથડામણ. 6 ના મોત.
મુન્દ્રા તાલુકાના છસરા ગામે બે જૂથો વચ્ચે ભારે અથડામણ થતા 6 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને સમગ્ર કચ્છ માં ચકચાર મચી જવા પામી છે પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી અને મામલાને સાંત પાડવાનું પ્રયાસ કરી રહી છે અને અન્ય ઇજા ગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે