ભુજમાં બે બાઇકની સામસામી ટક્કર થતાં બે વ્યક્તિ ઘવાયા.

 

ભુજ શહેરની ભાગોળે મીરજાપર તરફના ધોરીમાર્ગ ઉપર સામસામે આવી રહેલી બે બાઇકની ટક્કર થતાં એક વાહન ઉપર બે સવાર ઘવાયા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ ભુજ-મીરજાપર રોડ ઉપર યુ. એસ.પીઝા દુકાનની સામેના ભાગે રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકચાલક નાના દેઢિયા (ખારી )ખાવડાના અબ્દુલ્લાસતાર ઉર્ફે દરજી મતું ભિયા (ઉ.વ.50 )ને પગના ભાગે અસ્થિભંગ સહિતની અને તેમની સાથેના નાલે મીઠાને ઇજાઓ  થઈ હતી. એ-ડિવિઝન પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *