દેશલપરમાં જમીન વેચી ના હોવા છતાં દાદાગિરી કરી ગાળાગાળી –ઝગડો કરી જાતિ અપમાનિત કર્યો.

નખત્રાણાના દેશલપર ગુંતલીમાં રહેવાસી જગદીશ પરસોતમ દવે(ઉ.વ.32,ધંધો-મજૂરી, જ્ઞાતિ:અનુસુચિત જાતિ) ને તેના દાદાના નામની જમીન ના વેચી હોવા છતાં ગામના હાજી સુલેમાન હુસેન જીયેજાએ પોતે વેચાતી લીધી હોવાનું જણાવી ગાળાગાળી- ઝધડો કરી જાતિ અપમાનિત શબ્દો બોલી જગદીશે એટ્રોસીટી સહિતની કલમો તળે નખત્રાણા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી છે.