રાપરમાં લાયસન્સ વગર જુદા-જુદા ફટાકડા વેચતા વેપારીની અટક કરી હતી.

રાપરના ભૂતીય કોઠા નજીક લાયસન્સ વગર ખુલ્લામાં જુદા-જુદા પ્રકારના ફટાકડા વેચતાં બિપીન ખેતશીભાઈ ઠક્કર નામના 38 વર્ષિય વેપારીની પોલીસે 22 હજાર 925 રૂપિયાના ફટાકડા સાથે પકડી પાડ્યો હતો.