લધેશ્વરમાં એક શખ્સે દસ વર્ષીય બાળકી સાથે કરી છેડતી.

લોધેશ્વરમાં ઘરમાં ઘૂસીને દસ વર્ષની બાળકી સાથે છેડતી કરનાર આરોપી સામે પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે. ભચાઉ પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, લોધેશ્વરમાં રહેતી ૧૦ વર્ષ અને ૩ મહિનાની બાળકીના ઘરમાં નરેન્દ્ર નાનજી કોલી (રહે, ધ્રાગાવાડી વિસ્તાર નવાગામ ભચાઉ )વાળાએ ઘૂસીને બાળકીના સાથે છેડતી કરી હતી. ભોગ બનનારના પિતાએ નોધાયેલી ફરિયાદના મુજબ પોલીસે ગુનો દાખલ કરી આગળ ની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *