તડ ગામે વિદેશી શરાબની ૯૫૫ બોટલો સાથે ચાર શખ્સો ઝડપાયા.

0
20180725_121814.jpg

તડ ગામની હાઈસ્કૂલ પાસેથી હાઇવે ઉપરની ટાવેરા ફોરવ્હીલ ગાડી નં.જી.જે.૦૫ સી.એન. ૦૩૪૭ ભારતીય બનાવટમાં ક્રીમ્પી  સ્પેશિયલ વિસ્કી કંપનીની ૧૮૦ એમ.એલ.ની ઇંગ્લિશ શરાબની બોટલ નંગ- ૯૫૫ ની કુલ કિમત રૂ. ૪૭૭૫૦/-તથા શખ્સ મહેશભાઇ ભવાનભાઇ વાઘેલા જાતે. વાલ્મીકિ (ઉ.વ.૩૪ )ધંધો ડ્રાઇવિંગ રહે, ભાલડા સુદામાનગર વેરાવળ રામભાઇ ગિરીશભાઈ ઉશકીયા જાતે. સુથાર (ઉ.વ. ૧૯ )ધંધો મજૂરી રહે, ભાલડા વનરાવન સોસાયટી વેરાવળવાળાને ઝડપી પાડી કુલ મુદ્દામાલ ફોર વ્હીલ સહિત રૂ. ૨,૪૯,૩૦૦ /-નો મુદ્દામાલ રાખી હેરાફેરી કરી ઝડપાઇ ગયેલ હોય તેમજ સદરહું પ્રોહી મુદ્દામાલ પબો ઉર્ફે પરબત ઉકાભાઈ દમણીયા રહે. ઓલવાણ તા. ઉના તથા મનુ ભિમાભાઈ સોલંકી, રહે. ઉના રામનગર ખારા વિસ્તાર વાળા કેન્દ્ર શાસિત પ્રદેશ ધોધલા-દિવમાથી મંગાવી ભરાવી આપી મળી આવેલ ન હોય તેઓની શોધી કાઢવા પો. સબ.ઇન્સ મંઘરાએ ચક્રો ગતિમાન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *