બાંડિયામાં મોડેપને અકસ્માત નડતાં એક્ટિવાચાલકનું મૃત્યુ થયું.

અબડાસા તાલુકાના બાંડિયા ગામે મોપેડને અકસ્માત નડતાં એકનું મુત્યુ થયું હતું. નેણશી લીલાધાર ભાનુશાલી એ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તકદીરસિંહ જાડેજા એકિટવા નંબર જીજે-15-એબી-2055 લઈને પુરપાટ વેગે જઇ રહ્યા હતા. તે દરમિયાન બાંડિયા નજીક માર્ગમાં ભેંસ આડે આવતાં એકિટવા તેની સાથે અથડાઇ હતી. જેના પગલે તકદીરસિંહનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *