ભુજ-ખાવડા માર્ગ પાર સર્જાયો ધમખ્વાર અકસ્માત

આજરોજ સવારના સમય ભુજ ખાવડા હાઇવે ઉપર ધોરી ફાટક પાસે બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો અનુસાર આ અકસ્માત માં ટ્રકની પાછળના ભાગે બસ ધડાટભેર અથડાતા સર્જાયો હતો.